વ્યારાના ડુંગરગામ નજીક અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

0


વ્યારા તાલુકાના ડુંગરગામ નજીક પીક અપ અને બાઈક વચ્ચે અકસ્માત, મળતી માહિતી અનુસાર બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયુ હતુ.

વ્યારા તાલુકાના ડુંગરગામ નજીક વ્યારા-માંડવી જોડતા માર્ગ પર આજ તા.૨૨-૧૦-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પિક અપ ટેમ્પો GJ 19 U 0984 અને ડ્યુક બાઈક GJ 26 AC 1699 વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક સવાર કરણકુમાર દિનેશભાઇ ગામીત (રહે. ભડભૂજા તા. ઉચ્છલ) નું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આગળની કાર્યવાહી પોલીસ દ્રારા કરવામાં આવી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top